શોધખોળ કરો
Actresses Spotted: ક્લિનિકની બહાર જોવા મળી મલાઈકા અરોરા, No મેકઅપ લૂકની જુઓ તસવીરો
Actresses Spotted: મલાઈકા અરોરા અને શ્રદ્ધા કપૂર શનિવારે મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન શ્રદ્ધા કપૂર નો મેકઅપ લુકમાં જોવા મળી હતી, જ્યારે મલાઈકા અરોરા પ્રિન્ટેડ શર્ટમાં જોવા મળી હતી.

મલાઇલા અરોરા અને શ્રદ્ધા કપૂર
1/8

Actresses Spotted: મલાઈકા અરોરા અને શ્રદ્ધા કપૂર શનિવારે મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન શ્રદ્ધા કપૂર નો મેકઅપ લુકમાં જોવા મળી હતી, જ્યારે મલાઈકા અરોરા પ્રિન્ટેડ શર્ટમાં જોવા મળી હતી.
2/8

મલાઈકા અરોરા મુંબઈના એક ક્લિનિકની બહાર જોવા મળી હતી. આ દરમિયાન તે પ્રિન્ટેડ શર્ટ અને મેચિંગ કલરના શોર્ટ્સમાં જોવા મળી હતી.
3/8

હાલ મલાઈકા અરોરા તેના નવા શો મૂવિંગ ઈન વિથ મલાઈકાને લઈને ચર્ચામાં છે. આ શોમાં ભારતી સિંહ અને ફરાહ ખાન પણ છે.
4/8

મલાઈકા અરોરાનો આ શો OTT પ્લેટફોર્મ Disney Plus Hotstar પર પ્રીમિયર થઈ રહ્યો છે. આ શોમાં તેણે પોતાના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા છે.
5/8

જ્યારે શ્રદ્ધા કપૂર કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. તે બ્લુ કલરનું ટોપ અને લૂઝ પેન્ટ પહેરેલી જોવા મળી હતી. આ દરમિયાન શ્રદ્ધા કપૂરે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા.
6/8

શ્રદ્ધા કપૂર ઓફિસની બહાર નો મેકઅપ લુકમાં જોવા મળી હતી. તે પાપારાઝીની સામે પોઝ આપે છે અને ફોટોગ્રાફ લે છે.
7/8

શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કર' માં તે રણબીર કપૂર સાથે જોવા મળશે.
8/8

આ સિવાય શ્રદ્ધા કપૂર પાસે હજું નિખિલ દ્વિવેદીની ફિલ્મ પણ છે.
Published at : 18 Dec 2022 07:34 AM (IST)
આગળ જુઓ
Advertisement