શોધખોળ કરો
પિતાના અવસાનથી વ્યથિત મલાઈકા અરોરા, શોકમાં સામેલ થવા પહોંચ્યા સલમાન ખાનના માતા-પિતા, અર્જુન કપૂર પણ જોવા મળ્યો
અર્જુન કપૂર મલાઈકા અરોરાના ઘરે પહોંચી ગયો છે. મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન અને તેનો પરિવાર પણ મલાઈકા અરોરાના ઘરે પહોંચી ગયો છે.
અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા હવે આ દુનિયામાં નથી. બુધવારે તેણે છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. મલાઈકા અરોરા અને તેનો પરિવાર આઘાતમાં છે. લોકો તેના દુઃખમાં સામેલ થવા માટે મલાઈકાના ઘરે પહોંચી રહ્યા છે.
1/7

મલાઈકા અરોરા પણ તેના ઘરે પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે જ્યારે તેના પિતાનું અવસાન થયું ત્યારે તે પુણેમાં હતી.
2/7

એક્ટર અર્જુન કપૂર પણ મલાઈકાના ઘરે પહોંચી ગયો છે. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા રિલેશનશિપમાં છે. થોડા દિવસો પહેલા તેમના બ્રેકઅપના સમાચાર પણ આવ્યા હતા. પરંતુ બંનેએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. હવે અર્જુન તેના દુઃખની ઘડીમાં મલાઈકાને સાથ આપવા આવ્યો છે.
Published at : 11 Sep 2024 04:26 PM (IST)
આગળ જુઓ





















