બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. અભિનેત્રી યંગ એક્ટ્રેસને પણ ફિટનેસમાં મ્હાત આપે છે. હાલ મલાઈકાનો જિમ લૂક વાયરલ થયો છે.
2/7
મલાઈકા ફિટ રહેવા જિમ અને યોગા કરે છે. મલાઈકા બોલીવૂડની હોટ એક્ટ્રેસ છે. જિમ લૂકમાં તે ખૂબ જ હોટ લાગે છે.
3/7
એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. ચાહકો પણ તેના લૂકને લાઈક કરે છે.
4/7
મલાઈકા અરોરા તેના બોલ્ડ અને હોટ ફિગરને લઈ ઘણી વખત ચર્ચામાં રહે છે.
5/7
યંગ એક્ટ્રેસને પણ મલાઈકા મ્હાત આપે છે. પોતાને ફિટ રાખવા મલાઈકા રોજ યોગ કરે છે. મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરે છે.
6/7
મલાઈકાના ચાહકો પણ તેના જિમ લૂકને વાયરલ કરે છે. મલાઈકા સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છે.