શોધખોળ કરો

Malaika arora : બેકલેસ ડ્રેસમાં મલાઈકા અરોરાનો હોટ અંદાજ વાયરલ, જુઓ શાનદાર તસવીરો

મલાઈકા અરોરા

1/7
મુંબઈમાં એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાનો આઉટફિટ જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. અભિનેત્રી પોતાની હોટનેસથી સોશિયલ મીડિયાનું તાપમાન કેવી રીતે વધારવું તે સારી રીતે જાણે છે.

2/7
હાલમાં જ તેની લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. બેકલેસ ગાઉનમાં મલાઈકા ઈવેન્ટમાં પહોંચતા લોકો તેને જોતા જ રહી ગયા હતા.

3/7
અભિનેત્રી મલાઈકા અરોરા તાજેતરમાં એક ઈવેન્ટ દરમિયાન પાપારાઝીના કેમેરામાં કેદ થઈ હતી. મલાઈકાએ કેમેરા સામે કાતિલ પોઝ આપ્યા હતા.

4/7
એક્ટ્રેસનો લેટેસ્ટ આઉટફિટ જોઈને ફેન્સની આંખો પહોળી થઈ ગઈ હતી.   મલાઈકા અરોરાએ તેના લેટેસ્ટ લુકમાં બ્લેક કલરનો આઉટફિટ પહેર્યો છે જેમાં તેનો ડ્રેસ પાછળથી એકદમ ખુલ્લો છે.

5/7
એક્ટ્રેસનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ તસવીરોમાં મલાઈકા તેની પીઠ પર બનાવેલા ટેટૂને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

6/7
તેના બેકલેસ અંદાજને વધુ શાનદાર બનાવવા માટે  મલાઈકાએ હાઈ હીલ્સ પહેરી છે અને તેના વાળ સ્ટાઇલિશ પોનીટેલમાં બાંધેલા છે. હળવો મેકઅપ કરીને અભિનેત્રી મલાઈકા અરોરાએ પોતાના લુકને વધુ સુંદર બનાવ્યો છે.

7/7
જણાવી દઈએ કે અભિનેત્રી મલાઈકા અરોરા આ દિવસોમાં બોલિવૂડના હેન્ડસમ હંક અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.(મલાઈકા અરોરા-તમામ તસવીરો સોશિયલ મીડિયા)

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી

ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ

શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી

શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન

રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Embed widget