શોધખોળ કરો
Malvika Sharma Photo: માલવિકા શર્માની કિલર તસવીરોએ વધાર્યું ઈન્ટરનેટનું તાપમાન
Malvika Sharma Photo: દક્ષિણ ભારતીય સિનેમાની સુંદર અભિનેત્રી માલવિકા શર્મા તેના બોલ્ડ સ્ટાઇલ અને સુપર ફિટ બોડી માટે જાણીતી છે.
માલવિકા શર્મા
1/7

માલવિકા શર્મા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને દરરોજ પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
2/7

માલવિકા શર્મા પોતાના ફિગરનું ખાસ ધ્યાન રાખે છે અને નિયમિતપણે જીમમાં વર્કઆઉટ કરવા જાય છે.
Published at : 18 May 2025 11:01 AM (IST)
આગળ જુઓ





















