શોધખોળ કરો

Diwali 2023: ઐશ્વર્યા રાયથી લઇને Janhvi-Ananya સુધી, મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં પહોચ્યા સ્ટાર્સ

Diwali 2023: દિવાળી પાર્ટી સિરીઝની બી-ટાઉન એડિશન રવિવાર રાતથી શરૂ થઈ ગઈ છે. તેની શરૂઆત પ્રખ્યાત ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીથી થઈ હતી. જેમાં બોલિવૂડના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી.

અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા

1/24

2/24
ડિઝાઈનર મનીષ મલ્હોત્રા તેની ભવ્ય દિવાળી પાર્ટીઓ માટે જાણીતા છે અને આ વર્ષે પણ તેમણે બોલિવૂડમાં દિવાળી પાર્ટીઓ શરૂ કરી છે. આ પાર્ટીમાં બી ટાઉનના ઘણા સેલેબ્સ આવ્યા હતા અને તેમની એથનિક ફેશન સેન્સથી બધાને પ્રભાવિત કર્યા હતા.

3/24
એવરગ્રીન બોલિવૂડ એક્ટ્રેસ રેખાએ પણ મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. રેખાએ બનારસી સાડીની સાથે પોતાની ઓથેન્ટિક જ્વેલરી વડે પાર્ટીની લાઇમલાઇટ મેળવી હતી.

4/24
ફુકરે 3 એક્ટર વરુણ શર્મા પણ બ્લેક લુકમાં આવ્યો હતો. વરુણે કેમેરા સામે પોઝ આપ્યા હતા

5/24
નોરા ફતેહી પણ પાર્ટીમાં પહોંચી હતી. નોરાએ ફિશનેટ સ્કર્ટ સાથે ચમકદાર બ્લાઉઝ પહેર્યું હતું.

6/24
મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં ઐશ્વર્યા રાય બચ્ચને પણ હાજરી આપી હતી. ઐશ્વર્યાએ લાલ રંગનું શરારા શૂટ પહેર્યું હતું જેના પર સિલ્વર રંગનું વર્ક હતું.

7/24
જાન્હવી કપૂર પણ મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં ગોલ્ડન કલરના ચમકદાર લહેંગામાં પહોંચી હતી. જાન્હવીએ ડીપ નેક બ્લાઉઝ પહેર્યું હતું. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

8/24
જાન્હવીની સાથે તેની બહેન અંશુલાએ પણ કેમેરા સામે તસવીરો ક્લિક કરાવી હતી. અંશુલાએ સિલ્વર સિક્વિન સાડી પહેરી હતી.

9/24
ભૂમિ પેડનેકર મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં ગ્રીન અને પર્પલ કલરનો લહેંગો પહેરીને પહોંચી હતી. ધ થેન્ક યુ ફોર કમિંગ એક્ટ્રેસે સિલ્વર કલરના વર્ક સાથે વેલ્વેટ બ્લાઉઝ પહેર્યું હતું.

10/24
અનન્યા પાંડે પણ વેલ ડ્રેસમાં પાર્ટીમાં પહોંચી હતી. અનન્યાએ લેમન કલરનો લહેંગો પહેર્યો હતો. ડ્રીમ ગર્લ અભિનેત્રીએ નેકલેસ પહેર્યો હતો. અનન્યા આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

11/24
માધુરી દીક્ષિત તેના પતિ ડૉક્ટર નેને સાથે પાર્ટીમાં પહોંચી હતી. આ દરમિયાન માધુરીએ બ્લેક કલરની સિક્વન સાડી પહેરી હતી.

12/24
મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી. નવ્યાએ પ્લેન રેડ કલરની સાડી પહેરી હતી

13/24
પૂજા હેગડે પણ મેચિંગ બ્લાઉઝ સાથે રેડ કલરની સાડી પહેરીને પાર્ટીમાં પહોંચી હતી.

14/24
અર્જુન કપૂર ડાર્ક બ્રાઉન કલરના કુર્તા પાયજામા સેટમાં પાર્ટીમાં પહોંચ્યો હતો. તેણે બ્લેક ફોર્મલ શૂઝ સાથે પોતાનો લુક પૂરો કર્યો..

15/24
રવિના ટંડન તેની પુત્રી રાશા સાથે પાર્ટીમાં પહોંચી હતી. રાશાએ બ્લૂ કલરનો લહેંગો પહેર્યો હતો અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

16/24
સારા અલી ખાન મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં પિંક અને સિલ્વર લહેંગાના સેટમાં પહોંચી હતી. અભિનેત્રી જિંગ નેકલાઇનવાળા બ્લાઉઝમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

17/24
પાર્ટીમાં દિશા પટણી પણ ખૂબ જ ગ્લેમરસ લુકમાં પહોંચી હતી. દિશાએ ડીપ હોલ્ટર નેક બ્લાઉઝ સાથે ચમકદાર સાડી પહેરી હતી.

18/24
આયુષ્માન ખુરાના તેની પત્ની તાહિરા કશ્યપ સાથે દિવાળી પાર્ટીમાં પહોંચ્યો હતો.

19/24
આયુષ શર્મા પત્ની અર્પિતા સાથે પહોંચ્યો હતો

20/24
આ પ્રસંગે નીતા અંબાણી બ્લૂ કલરની સાડી પહેરેલા જોવા મળ્યા હતા. તેમની સાથે તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા ક્રીમ રંગની હેવી વર્ક પ્લાઝો અને ક્રોપ ટોપ પહેરેલી જોવા મળી હતી. બંનેએ કેમેરા સામે એકસાથે પોઝ આપ્યા હતા.

21/24
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પણ લગ્ન પછી પહેલીવાર કપલ તરીકે મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. દરમિયાન, કિયારાએ સ્લીવલેસ બ્લાઉઝ સાથે મસ્ટર્ડ યલો કલરનો લહેંગો પહેર્યો હતો, જ્યારે સિદ્ધાર્થે કાળા રંગનો કુર્તો પહેર્યો હતો. બંનેની જોડી આકર્ષક લાગી રહી હતી.

22/24
શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો. આ દરમિયાન શાહિદ વ્હાઇટ એન્ડ બ્લૂ કુર્તામાં જોવા મળ્યો હતો. જ્યારે મીરાએ બ્લેક એન્ડ વ્હાઈટ કોમ્બિનેશન સાડી પહેરી હતી.

23/24
શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પણ સાડીમાં પાર્ટીમાં પહોંચી હતી

24/24
મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની પણ પાર્ટીમાં આવી હતી

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની

Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ

સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાનSurat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ

IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 

IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે

IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 

Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.