શોધખોળ કરો
સુંદરતામાં મોડલને ટક્કર આપે છે Imtiaz Aliની દીકરી, બોયફ્રેન્ડ સાથે રોમાન્સને લઇને ચર્ચામા
ida ali
1/8

ઇમ્તિયાઝ અલી બોલિવૂડના ટોચના ડિરેક્ટરમાં સામેલ છે. વાસ્તવમાં ઇમ્તિયાઝ અલી પછી તેની પુત્રી ઇદા અલી પણ બોલિવૂડમાં પગ મૂકવા માટે તૈયાર છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી ફિલ્મ મેકિંગનો અભ્યાસ કરનાર ઇદાએ શોર્ટ ફિલ્મ 'લિફ્ટ' ડિરેક્ટ કરી છે.
2/8

એટલું જ નહીં, ઇદાએ એમેઝોન મિની ટીવી માટે સંજના સાંઘી અને અભય વર્મા સ્ટારર શોર્ટ ફિલ્મ 'ઉલ્ઝે હુએ'ની સ્ટોરી પણ લખી છે. ઇદા તેના લેખન અને નિર્દેશન દ્વારા બોલિવૂડમાં પોતાનું નામ બનાવવા માંગે છે.
Published at : 22 Jun 2022 07:44 PM (IST)
આગળ જુઓ





















