શોધખોળ કરો
Mere Husband Ki Biwiનું પ્રમોશન કરતા જોવા મળ્યા અર્જુન, ભૂમિ અને રકુલ
Mere Husband Ki Biwi: અર્જુન કપૂર, ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’ રિલીઝ માટે તૈયાર છે. આખી કાસ્ટ આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.
આખી કાસ્ટ આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે
1/7

Mere Husband Ki Biwi: અર્જુન કપૂર, ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’ રિલીઝ માટે તૈયાર છે. આખી કાસ્ટ આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ‘મેરે હસબન્ડ કી બીવી’ 21 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં પતિ, પત્ની ઔર વોની એક રમુજી વાર્તા બતાવવામાં આવી છે. ફિલ્મના ટ્રેલરને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.
2/7

પ્રમોશનમાં ભૂમિ અને રકુલ પ્રીતનો લુક એકદમ અલગ હતો. એક ટ્રેડિશનલ લુકમાં અને બીજી વેસ્ટર્ન લુકમાં જોવા મળી હતી.
Published at : 04 Feb 2025 07:48 PM (IST)
આગળ જુઓ





















