શોધખોળ કરો
Miesha Iyer: બ્લેક બોડીકોન ડ્રેસમાં એક્ટ્રેસ મિશાએ શેર કરી હોટ તસવીરો, કાતિલ અંદાજ જોઈ ચાહકો દંગ
Miesha Iyer: બ્લેક બોડીકોન ડ્રેસમાં એક્ટ્રેસ મિશાએ શેર કરી હોટ તસવીરો, કાતિલ અંદાજ જોઈ ચાહકો દંગ
![Miesha Iyer: બ્લેક બોડીકોન ડ્રેસમાં એક્ટ્રેસ મિશાએ શેર કરી હોટ તસવીરો, કાતિલ અંદાજ જોઈ ચાહકો દંગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/08/13712f29122fc6d8cd3292963f6ef0c0168354093427578_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ મિશા અય્યર
1/8
![બોલીવૂડ અભિનેત્રી મિશા અય્યર તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ સ્પ્લિટ્સવિલા જેવા વિવિધ રિયાલિટી ટીવી શોમાં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/08/845e0eff31de3fbacc8f2ee9a56fa9036b933.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલીવૂડ અભિનેત્રી મિશા અય્યર તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ સ્પ્લિટ્સવિલા જેવા વિવિધ રિયાલિટી ટીવી શોમાં જોવા મળી હતી.
2/8
![મિશા અય્યરે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/08/9f9f76348f88b15f0a7e99be8427ab87471ac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિશા અય્યરે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
3/8
![એક્ટ્રેસ બ્લેક કલરના બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. ચાહકો તેનો કાતિલ અંદાજ જોઈ દિવાના બન્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/08/c7d0a89fd433e8488a68819d604d701eac0c9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ બ્લેક કલરના બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. ચાહકો તેનો કાતિલ અંદાજ જોઈ દિવાના બન્યા છે.
4/8
![એક્ટ્રેસ મિશા બિગ બોસ 15નો ભાગ હતી. બિગ બોસથી તેને લોકપ્રિયતા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/08/21f94229ed1fd8dd05d0b694a82f0c61eba92.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ મિશા બિગ બોસ 15નો ભાગ હતી. બિગ બોસથી તેને લોકપ્રિયતા મળી હતી.
5/8
![હાલમાં એક્ટ્રેસ તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. મિશાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/08/5773940add97b92f05620718ec93df3bc82ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં એક્ટ્રેસ તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. મિશાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે.
6/8
![આ તસવીરોમાં મિશા કેમેરા સામે ખૂબ જ હોટ પોઝ આપી રહી છે. ચાહકો પણ મિશાના આ બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/08/7f8db821dda8e2b14a368ba9623c39ceb6b40.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં મિશા કેમેરા સામે ખૂબ જ હોટ પોઝ આપી રહી છે. ચાહકો પણ મિશાના આ બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે.
7/8
![મિશા અય્યર સ્નાતક છે, તેણીએ તેનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની મેરી ઈમેક્યુલેટ ગર્લ્સ હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યું છે. અહેવાલો અનુસાર, તેના પિતા એક બિઝનેસમેન છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/08/f73da277f0ff1d8b5823de1202f218c5b2f67.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિશા અય્યર સ્નાતક છે, તેણીએ તેનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની મેરી ઈમેક્યુલેટ ગર્લ્સ હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યું છે. અહેવાલો અનુસાર, તેના પિતા એક બિઝનેસમેન છે.
8/8
![(તમામ તસવીરો મિશા અય્યર ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/08/f08cf6949609fa654725a892a31c5b4171218.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો મિશા અય્યર ઈન્સ્ટાગ્રામ)
Published at : 08 May 2023 03:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)