શોધખોળ કરો
Miesha Iyer: એક્ટ્રેસ મિશાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, બોલ્ડ અંદાજ જોઈ દંગ રહી જશો
Miesha Iyer: એક્ટ્રેસ મિશાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, બોલ્ડ અંદાજ જોઈ દંગ રહી જશો
મિશા અય્યર
1/8

Miesha Iyer pics: એક્ટ્રેસ મિશા અય્યર તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/8

આ તસવીરોમાં મિશા કેમેરા સામે અલગ અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. મિશા અય્યરની આ તસવીરોને ચાહકો લાઈક કરી રહ્યા છે.
3/8

મિશા અય્યર એક્ટ્રેસ છે જે સ્પ્લિટ્સવિલા જેવા વિવિધ રિયાલિટી ટીવી શોમાં જોવા મળી હતી.
4/8

એક્ટ્રે્સ મિશા બિગ બોસ 15નો ભાગ હતી. ચાહકો તેના દરેક લૂકને પસંદ કરે છે.
5/8

હાલમાં એક્ટ્રેસ તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. મિશાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે.
6/8

આ તસવીરોમાં મિશા હોટ પોઝ આપી રહી છે. ચાહકો પણ મિશાના આ બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે.
7/8

મિશા અય્યર સ્નાતક છે, તેણીએ તેનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની મેરી ઈમેક્યુલેટ ગર્લ્સ હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યું છે. અહેવાલો અનુસાર, તેના પિતા એક બિઝનેસમેન છે.
8/8

(તમામ તસવીરો મિશા અય્યર ઈન્સ્ટાગ્રામ)
Published at : 05 May 2023 08:08 PM (IST)
આગળ જુઓ





















