શોધખોળ કરો
Bollywood Popular Girl Gang: આ છે બી-ટાઉનની સૌથી પોપ્યુલર ગર્લ ગેંગ, કરીનાથી લઇને મલાઇકા છે તેમાં સામેલ
ફિલ્મો અને પરિવાર સિવાય કરીના કપૂર પોતાની બોલ્ડનેસ માટે ચર્ચામાં રહે છે. વાસ્તવમાં અભિનેત્રીની ગર્લ ગેંગ બી-ટાઉનમાં ઘણી લોકપ્રિય છે.

ફાઇલ તસવીર
1/7

ફિલ્મો અને પરિવાર સિવાય કરીના કપૂર પોતાની બોલ્ડનેસ માટે ચર્ચામાં રહે છે. વાસ્તવમાં અભિનેત્રીની ગર્લ ગેંગ બી-ટાઉનમાં ઘણી લોકપ્રિય છે.
2/7

કરીના કપૂરના ફ્રેન્ડ્સ ગ્રૂપે બોલિવૂડ કોરિડોરમાં ખૂબ જ ધૂમ મચાવી છે. અભિનેત્રી ઘણીવાર તેની ગર્લ ગેંગ સાથે પાર્ટી કરતી જોવા મળે છે.
3/7

કરીના કપૂરની આ ગર્લ ગેંગમાં સામેલ સુંદરીઓમાં પહેલું નામ તેની મોટી બહેન અને પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂરનું છે. બંને વચ્ચે બેસ્ટ ફ્રેન્ડ જેવું બોન્ડિંગ છે.
4/7

આ ગેંગમાં કરીના ઉપરાંત અભિનેત્રી મલાઈકા અરોરાનું નામ પણ સામેલ છે. આ સાથે મલાઈકાની બહેન અમૃતા અરોરા પણ આ ગેંગનો એક ભાગ છે.
5/7

આ સિવાય પ્રખ્યાત સેલિબ્રિટી સ્ટાઈલિશ અને મેકઅપ આર્ટિસ્ટ મલ્લિકા ભટ્ટ પણ કરીનાની ફ્રેન્ડ છે. આ તમામ સુંદરીઓ ઘણીવાર પાર્ટીઓમાં સાથે જોવા મળે છે.
6/7

ઘણી વખત આ બધા શોપિંગ, વેકેશન અને લંચ-ડિનર પર પણ સાથે જોવા મળ્યા છે. ચાહકો પણ આ ગર્લ ગેંગને ખૂબ પસંદ કરે છે
7/7

કરીના છેલ્લી વાર ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળી હતી. જેમાં તેની સાથે આમિર ખાન જોવા મળ્યો હતો
Published at : 16 Nov 2022 11:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
