શોધખોળ કરો
મૌની રોય વેકેશન માણવા પતિ સાથે દોહા પહોંચી, પતિ સૂરજને કિસ કરતી તસવીર શેર કરી
તાજેતરમાં અભિનેત્રી મૌની રોયે પતિ સૂરજ નામ્બિયાર સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
![તાજેતરમાં અભિનેત્રી મૌની રોયે પતિ સૂરજ નામ્બિયાર સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/09/1fc30c89b2095947c4fbab4be7f4a087167057530786974_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Mouni Roy
1/10
![તાજેતરમાં અભિનેત્રી મૌની રોયે પતિ સૂરજ નામ્બિયાર સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/09/7b2e4e41d866cf41cc086762338fae933691b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં અભિનેત્રી મૌની રોયે પતિ સૂરજ નામ્બિયાર સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
2/10
!['ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'થી કરિયર શરૂ કરનાર મૌની રોય આજે ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. આ દિવસોમાં તે દોહામાં વેકેશન મનાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/09/f0f1305381cb976c32e5a547549dad8b0cc8b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'થી કરિયર શરૂ કરનાર મૌની રોય આજે ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. આ દિવસોમાં તે દોહામાં વેકેશન મનાવી રહી છે.
3/10
![મૌની રોયે તેના દોહા વેકેશનથી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ સૂરજ નામ્બિયાર સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/09/52959576808919ced436aabff69df3a7c6ca1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રોયે તેના દોહા વેકેશનથી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ સૂરજ નામ્બિયાર સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી છે.
4/10
![ફોટામાં મૌની રોય તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે પોઝ આપી રહી છે. તસવીરોમાં બંન્ને ક્યૂટ લાગી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/09/2fa944eccf4be2e5ee1051f92a36d71fe3565.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટામાં મૌની રોય તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે પોઝ આપી રહી છે. તસવીરોમાં બંન્ને ક્યૂટ લાગી રહ્યા છે.
5/10
![કેટલીક તસવીરોમાં મૌની રોય તેના પતિના ગાલ પર કિસ કરતી જોવા મળે છે. સૂરજ પણ મૌનીને કિસ કરતો જોવા મળી રહ્યો છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/09/9069c7147f77c5d7dd4c6cea55d9a1b36b76d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટલીક તસવીરોમાં મૌની રોય તેના પતિના ગાલ પર કિસ કરતી જોવા મળે છે. સૂરજ પણ મૌનીને કિસ કરતો જોવા મળી રહ્યો છે
6/10
![મૌની રોય મિડી ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સૂરજ પણ સફેદ શર્ટ અને બ્લેક શોર્ટમાં હેન્ડસમ લાગી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/09/4efdd2f969559e8b1c92e99f32ded48ea3701.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રોય મિડી ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સૂરજ પણ સફેદ શર્ટ અને બ્લેક શોર્ટમાં હેન્ડસમ લાગી રહ્યો છે.
7/10
![મૌની રોય અને સૂરજ નામ્બિયારે 3 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી 27 જાન્યુઆરી 2022ના રોજ દક્ષિણ અને બંગાળી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/09/b265625ef98a09129cb7c1e3bada50a7b1733.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રોય અને સૂરજ નામ્બિયારે 3 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી 27 જાન્યુઆરી 2022ના રોજ દક્ષિણ અને બંગાળી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
8/10
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/09/fdbc7269ca6b108f0434c22165861cc31e14b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
9/10
![મૌની રોયને પતિએ કિસ કરી હતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/09/5cc40bb27a4a80b79c0e230114006dde6280c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રોયને પતિએ કિસ કરી હતી
10/10
![મૌની રોય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/09/f28b76dde1d7da41a8c3d50b589c28ebac4df.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રોય
Published at : 09 Dec 2022 02:15 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)