શોધખોળ કરો
Navya Naveli Nanda: નવ્યાની તસવીરો પર ફેન્સ થયા ફિદા, અમિતાભની લાડલીની સુંદરતા આગળ અભિનેત્રીઓ પણ ફેલ
Navya Naveli Nanda: અમિતાભ બચ્ચન-જયા બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. તેમ છતાં તે લાઈમલાઈટમાં રહે છે.
નવ્યા નવેલી નંદા
1/7

Navya Naveli Nanda: અમિતાભ બચ્ચન-જયા બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. તેમ છતાં તે લાઈમલાઈટમાં રહે છે.
2/7

સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા તેના પોડકાસ્ટ માટે હેડલાઇન્સમાં રહે છે, જેની બીજી સીઝન શરૂ થઈ છે, જેમાં તે તેની દાદી અને માતા શ્વેતા બચ્ચન નંદા સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરે છે.
Published at : 17 May 2024 10:13 PM (IST)
આગળ જુઓ