શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Neha Bhasin: બ્લેક ડ્રેસમાં નેહા ભસીને શેર કરી હોટ તસવીરો
Neha Bhasin: બ્લેક ડ્રેસમાં નેહા ભસીને શેર કરી હોટ તસવીરો
નેહા ભસીન
1/8
![Neha Bhasin: નેહા ભસીનનો બ્લેક ડ્રેસમાં હોટ અંદાજ વાયરલ થઈ રહ્યો છે. નેહા ભસીને ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Neha Bhasin: નેહા ભસીનનો બ્લેક ડ્રેસમાં હોટ અંદાજ વાયરલ થઈ રહ્યો છે. નેહા ભસીને ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે.
2/8
![નેહા ભસિન સિંગર છે. બોલિવૂડ સિંગર અને બિગ બોસ 15 ફેમ નેહા ભસીને હમણા જ તેનો 40મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નેહા ભસિન સિંગર છે. બોલિવૂડ સિંગર અને બિગ બોસ 15 ફેમ નેહા ભસીને હમણા જ તેનો 40મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.
3/8
![સિંગર નેહા ભસીનનો ફરી હોટ અંદાજ જોવા મળ્યો છે. સિંગર બ્લેક ડ્રેસમાં હોટ અંદાજમાં જોવા મળી છે. એક્ટ્રેસે હોટ પોઝ આપ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સિંગર નેહા ભસીનનો ફરી હોટ અંદાજ જોવા મળ્યો છે. સિંગર બ્લેક ડ્રેસમાં હોટ અંદાજમાં જોવા મળી છે. એક્ટ્રેસે હોટ પોઝ આપ્યા છે.
4/8
![ઈન્સ્ટાગ્રામ પર સિંગરે કાતિલ તસવીરો શેર કરી છે. આ તસવીરો વાયરલ થઈ રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઈન્સ્ટાગ્રામ પર સિંગરે કાતિલ તસવીરો શેર કરી છે. આ તસવીરો વાયરલ થઈ રહી છે.
5/8
![ચાહકો પણ સિંગર નેહાના આ બોલ્ડ લૂકને લાઈક કરી રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ચાહકો પણ સિંગર નેહાના આ બોલ્ડ લૂકને લાઈક કરી રહ્યા છે.
6/8
![નેહા ભસીન બ્લેક ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો આ તસવીરોને પસંદ કરી રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નેહા ભસીન બ્લેક ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો આ તસવીરોને પસંદ કરી રહ્યા છે.
7/8
![નેહા ભસીને આ દરમિયાન પોતાના ફિગરને જોરદાર ફ્લોન્ટ કર્યું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નેહા ભસીને આ દરમિયાન પોતાના ફિગરને જોરદાર ફ્લોન્ટ કર્યું છે.
8/8
![સિંગર નેહા પોતાની હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સિંગર નેહા પોતાની હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 11 Dec 2022 08:32 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)