એક્ટ્રેસ નેહા મલિક (Neha Malik)પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. નેહાની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે. એક્ટ્રેસે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી છે.
2/8
નેહા મલિકનો કાતિલ લૂક શેર થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
3/8
નેહા મલિકની આ પહેલા શેર કરેલી તસવીરો હાલમાં ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાયરલ થઈ રહી છે.
4/8
ચાહકો પણ નેહાનો હોટ અંદાજને પસંદ કરી રહ્યા છે.
5/8
નેહા મલિક ભોજપૂરી એક્ટ્રેસ છે. નેહા પંજાબી આલ્બમમાં જોવા જોવા મળી છે.
6/8
નેહા મલિક પોતાની ગ્લેમરસ લાઇફસ્ટાઇલથી તમામ ભોજપુરી એક્ટ્રેસને પાછળ છોડે છે.
7/8
નેહા આ પહેલા બિકિની તસવીરો શેર કરી હતી જેણે સોશિયલ મીડિયામાં આગ લગાવી હતી.