શોધખોળ કરો
Nia Sharma: નિયા શર્માએ શેર કરી શાનદાર તસવીરો, જુઓ વાયરલ અંદાજ
Nia Sharma: નિયા શર્માએ શેર કરી શાનદાર તસવીરો, જુઓ વાયરલ અંદાજ
નિયા શર્મા
1/8

પોતાના લુક અને કિલર સ્ટાઈલથી લોકોના દિલની ધડકન વધારનારી નિયા શર્મા કેમેરા સામે આવે છે ત્યારે તબાહી મચાવી દે છે.
2/8

આ વખતે પણ નિયા શર્મા બ્લુ કલરનો બોડીકોન ડ્રેસ પહેરીને સોશિયલ મીડિયા પર એવો કિલર લુક આપી રહી છે કે તસવીરો વાયરલ થઈ છે.
Published at : 19 Nov 2022 11:07 PM (IST)
આગળ જુઓ




















