શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
નિધિ અગ્રવાલે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/07/5fbc300d1be15352a0dd376a6fee6f13_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર નિધિ અગ્રવાલ ઈન્સ્ટાગ્રામ
1/6
![એક્ટ્રેસ નિધિ અગ્રવાલ હાલ પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ વ્હાઈટ ટોપમાં ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/07/604dbf625670d04c3ec0d4c94ba6c96d683e4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ નિધિ અગ્રવાલ હાલ પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ વ્હાઈટ ટોપમાં ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.
2/6
![આ તસવીરોમાં નિધિ ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/07/38d52d9ca01712ea55ce62581d0e78e59b24e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં નિધિ ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળે છે.
3/6
![તેણે બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેણે સાઉથની ફિલ્મોમાં વધુ કામ કર્યું છે અને હવે તે માત્ર સાઉથની વધુ ફિલ્મોમાં જ કામ કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/07/be3764ee1b0ef29898b0b6b886261661aab05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેણે બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેણે સાઉથની ફિલ્મોમાં વધુ કામ કર્યું છે અને હવે તે માત્ર સાઉથની વધુ ફિલ્મોમાં જ કામ કરી રહી છે.
4/6
![નિધિ અગ્રવાલે બોલિવૂડમાં ડેબ્યૂ ટાઈગર શ્રોફ સાથે મુન્ના માઈકલથી કર્યું હતું. આ ફિલ્મમાં નિધિ અગ્રવાલની સુંદરતાના ખૂબ વખાણ થયા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નિધિ અગ્રવાલે બોલિવૂડમાં ડેબ્યૂ ટાઈગર શ્રોફ સાથે મુન્ના માઈકલથી કર્યું હતું. આ ફિલ્મમાં નિધિ અગ્રવાલની સુંદરતાના ખૂબ વખાણ થયા હતા.
5/6
![મુન્ના માઈકલમાં તે ટાઈગર શ્રોફ સાથે લીડ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ બાદ પોતાની એક્ટિંગથી નિધિએ લાખો ફેન્સ બનાવ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મુન્ના માઈકલમાં તે ટાઈગર શ્રોફ સાથે લીડ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ બાદ પોતાની એક્ટિંગથી નિધિએ લાખો ફેન્સ બનાવ્યા છે.
6/6
![નિધિનો દરેક ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવે છે. અભિનેત્રીની તસવીરો ફેન્સને દિવાના બનાવે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નિધિનો દરેક ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવે છે. અભિનેત્રીની તસવીરો ફેન્સને દિવાના બનાવે છે.
Published at : 07 Jun 2022 07:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)