શોધખોળ કરો
Nikki Tamboli : નિક્કી તંબોલીનો હોટ અંદાજ જોઈ દંગ રહી જશો, એક્ટ્રેસે આપ્યા હોટ પોઝ
Nikki Tamboli : નિક્કી તંબોલીનો હોટ અંદાજ જોઈ દંગ રહી જશો, એક્ટ્રેસે આપ્યા હોટ પોઝ
નિક્કી તંબોલી
1/8

નિક્કી તંબોલી તેના નવા ગીત સાથે ટૂંક સમયમાં આવી રહી છે. નિક્કી હંમેશની જેમ જ ફરી શાનદાર લૂકમાં જોવા મળી હતી.
2/8

પર્પલ ડ્રેસમાં નિક્કી તંબોલી ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. તેણે થાઈ સ્લિટ કટ સાથે બોડીકોન ડ્રેસ પહેર્યો હતો.
Published at : 08 Nov 2022 08:29 PM (IST)
આગળ જુઓ