શોધખોળ કરો
Advertisement

(Source: ECI/ABP News/ABP Majha)
Nikki Tamboli એ કેસરી બિકીનીમાં શેર કરી બોલ્ડ તસવીરો, ફેન્સે કહ્યું, ફેન્ટાની બોટલ
Nikki Tamboli Bold Photoshoot: બિગ બોસ ફેમ એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે. નિક્કી તંબોલીએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે.

નિક્કી તંબોલી
1/8

Nikki Tamboli Bold Photoshoot: બિગ બોસ ફેમ એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે. નિક્કી તંબોલીએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે.
2/8

અભિનેત્રી નિક્કી તંબોલી જ્યારથી ટીવીના લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની સિઝન 14માં જોવા મળી ત્યારથી તે હેડલાઈનમાં રહે છે.
3/8

નિક્કી તંબોલી ખાસ કરીને તેના બોલ્ડ એક્ટ માટે હેડલાઇન્સમાં રહે છે.
4/8

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી નિક્કી તંબોલી અવારનવાર પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.
5/8

નિક્કી તંબોલીએ ફરી એકવાર તેનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે અને તેની કિલર સ્ટાઇલથી ચાહકોને ચોંકાવી દીધા છે.
6/8

નિક્કી તંબોલીએ સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
7/8

આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. 'બિગ બોસ' પછી તેના ફેન્સની યાદી ઘણી લાંબી થઈ ગઈ છે.
8/8

નિક્કી તંબોલીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો સ્ટનિંગ લુક જોવા મળી રહ્યો છે.
Published at : 15 Sep 2023 07:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


gujarati.abplive.com
Opinion