શોધખોળ કરો
દરેક લૂકમાં ગ્લેમરસ લાગે છે નિક્કી તંબોલી, તસવીરો જોઈ દંગ રહી જશો
તસવીર નિક્કી તંબોલી ઈન્સ્ટાગ્રામ
1/6

બિગ બોસ ફેમ નિક્કી તંબોલી પોતાના બોલ્ડ અને હોટ અંદાજને લઈને જાણીતી છે. હાલમાં અભિનેત્રી નિક્કી તંબોલીનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે. અભિનેત્રીની સોશિયલ મીડિયામાં શાનદાર તસવીરો શેર છે.
2/6

તસવીરોમાં નિક્કીએ બ્લેક જાળીનો ડ્રેસ પહેર્યો છે. એક્ટ્રેસનો આ ડ્રેસ સામેથી એટલો જલવો છે કે તસવીરો જોઈને લોકોની નજર તેમના ડીપ નેક પર ચોંટી જાય છે.
Published at : 24 May 2022 07:28 PM (IST)
આગળ જુઓ





















