શોધખોળ કરો
Nora Fatehi : નોરા ફતેહીનો ફરી જોવા મળ્યો હોટ અંદાજ, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો
Nora Fatehi : નોરા ફતેહીનો ફરી જોવા મળ્યો હોટ અંદાજ, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો
નોરા ફેતહી
1/8

અભિનેત્રી નોરા ફતેહી જેણે તેના હોટ બીચ ડાન્સ વીડિયો દ્વારા ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું હતું, તે ફરી એકવાર સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કેટલીક સુપર સિઝલિંગ તસવીરો શેર કરી છે.
2/8

આ તસવીરોમાં તે ફરી એકવાર તેના બોલ્ડ અવતારથી ધૂમ મચાવી રહી છે.
Published at : 18 Oct 2022 04:52 PM (IST)
આગળ જુઓ