શોધખોળ કરો
10 કરોડનું ઘર અને 2 કરોડ ફી, જાણો નોરા ફતેહીએ કઈ રીતે બનાવી કરોડોની સંપત્તિ
બોલીવૂડ અભિનેત્રી નોરા ફતેહી તેની ફિટનેસને લઈ જાણીતી છે. નોરા ખૂબ જ સારી ડાન્સર છે.
નોરા ફતેહી
1/7

અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી હંમેશા ચર્ચામાં રહે છે. લોકો અભિનેત્રીની ફિટનેસના દિવાના છે અને નોરા પણ તેના ફિગરનો ખુલાસો કરતી જોવા મળે છે. અભિનેત્રી ખૂબ જ વૈભવી જીવન જીવે છે પરંતુ એક સમયે તેણીએ ઘણો સંઘર્ષ કર્યો છે.
2/7

નોરાએ ભારતમાં પોતાની ઓળખ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. જ્યારે તે કેનેડાથી ભારત આવી ત્યારે તેની પાસે ફક્ત 5000 રૂપિયા હતા. ભારત આવ્યા પછી તેણીએ ખૂબ જ મહેનત કરી.
Published at : 21 Aug 2025 06:19 PM (IST)
આગળ જુઓ





















