શોધખોળ કરો
કાળા રંગનાં ચશ્માં, માસ્ક અને કપડાં પહેરીને દિલ્હી પોલીસ સામે હાજર થયેલી આ હિરોઈનને તમે ઓળખી
બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી આજે (15 સપ્ટેમ્બર) કથિત ઠગ સુકેશ ચંદ્રશેખરને સંડોવતા ખંડણીના કેસમાં દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાના અધિકારીઓ સમક્ષ હાજર થઈ હતી.
નોરા ફતેહી
1/7

આ જ કેસમાં 2 સપ્ટેમ્બરે પણ નોરાની પૂછપરછ કરવામાં આવી હતી. હવે આ બીજી વખત છે જ્યારે દિલ્હી પોલીસે નોરાને કેસમાં તેની કથિત ભૂમિકા અંગે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું
2/7

પોલીસે જણાવ્યું હતું કે, નોરા ફતેહીની સાથે પિંકી ઈરાનીની પણ પૂછપરછ કરવામાં આવશે. પિંકી ઈરાની એ જ વ્યક્તિ છે જેણે અભિનેત્રીનો પરિચય સુકેશ ચંદ્રશેખર સાથે કરાવ્યો હતો.
Published at : 15 Sep 2022 06:42 PM (IST)
આગળ જુઓ





















