શોધખોળ કરો
Payal Sangram Wedding Pics: અભિનેત્રી પાયલ રોહતગીના લગ્નની અનસીન તસવીરો આવી સામે
પાયલ રોહતગી અને સંગ્રામ સિંહ
1/7

બોલિવૂડ અભિનેત્રી પાયલ રોહતગી અને સંગ્રામ સિંહે 9 જુલાઈના રોજ લગ્ન કર્યા હતા.
2/7

આ બંનેના લગ્ન છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનો વિષય બનેલા હતા. આ દરમિયાન, પાયલ અને સંગ્રામના લગ્નની કેટલીક અનસીન તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.
Published at : 10 Jul 2022 03:17 PM (IST)
આગળ જુઓ





















