શોધખોળ કરો
Photos : ઉર્વશી રૌતેલાએ સાતમા આસમાને, નોંધાવી વધુ એક સિદ્ધી
Urvashi Rautela Photos : બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ભલે તેની ફિલ્મો માટે લાઈમલાઈટમાં હોય કે ન હોય, પરંતુ તે હંમેશા તેની સુંદરતા માટે લાઇમલાઇટમાં રહે છે.
Urvashi Rautela
1/6

ઉર્વશી બાલાની સુંદરતા છે. અભિનેત્રીએ પોતાની જાતને એટલી અદ્ભુત રીતે જાળવી રાખી છે કે, દર્શકો તેના પરથી નજર હટાવી શકતા નથી.
2/6

સુંદર હોવા ઉપરાંત ઉર્વશી ખૂબ જ સેક્સી લાગે છે. કદાચ આટલી સ્માર્ટ અને સુંદર હોવાનું પરિણામ છે કે ઉર્વશીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
Published at : 21 Jun 2023 09:52 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















