શોધખોળ કરો

Photos : સારાએ સ્કૂલમાં એવો તો કાંડ કરેલો કે સસ્પેન્ડ થતા થતા રહી ગયેલી

સારા અલી ખાન એ સ્ટારકીડ છે, જેણે માત્ર પડદા પર જ નહીં પણ રિયલ લાઈફમાં પણ પોતાના સ્વભાવથી લોકોનું દિલ જીત્યું છે. પરંતુ આજે અમે તમને તેનો એક એવો કિસ્સો જણાવી રહ્યા છીએ. જેને સાંભળી ચોંકી જશો.

Sara Ali Khan

1/6
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાને તેના ટૂંકા કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. સારા જે સ્ક્રીન પર દરેક પાત્રને શ્રેષ્ઠ રીતે ભજવે છે, તે વાસ્તવિક જીવનમાં ખૂબ જ ચુલબુલી છે.

2/6
તેનો પુરાવો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વારંવાર જોવા મળે છે. જ્યાં તે સતત પોતાના જીવનની અપડેટ ફેન્સ સાથે શેર કરતી રહે છે. પરંતુ આજે અમે તમને સારાના જીવનની તે કહાની જણાવી રહ્યા છીએ જ્યારે તેણીને તેની મસ્તી ના કારણે શાળામાં ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

3/6
આ વાતનો ઉલ્લેખ ખુદ સારા અલી ખાને પોતાના ઈન્ટરવ્યુમાં કર્યો હતો. એક્ટ્રેસે કહ્યું હતું કે, સ્કૂલમાં પ્રૅન્ક કરવું તેને ભારે પડી ગયું હતું. તેણે ક્લાસમાં પંખા પર મોટા પ્રમાણમાં ગુંદર લગાવી દીધો હતો. પણ જ્યારે પંખો ચાલુ કરવામાં આવ્યો ત્યારે આખા ક્લાસમાં ગુંદર ફેલાઈ ગયો હતો.

4/6
આ પ્રૅન્ક પછી સારાને તેના પ્રિન્સિપાલે ઘણી ઠપકો આપ્યો હતો. જો કે, પ્રિન્સિપાલે તેને સસ્પેન્ડ નહોતી કરી પણ આકરી ચેતવણી આપીને તેને છોડી દીધી હતી.

5/6
સારાએ વર્ષ 2018માં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ 'કેદારનાથ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રી છેલ્લી વખત વિકી કૌશલ સાથે 'ઝરા હટકે જરા બચકે'માં જોવા મળી હતી.

6/6
સારા અલી ખાન અભિનેતા સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહની પુત્રી છે. સારાને એક ભાઈ ઈબ્રાહિમ અલી ખાન પણ છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

Embed widget