શોધખોળ કરો
Photos : શર્લિનને આ ડાયરેક્ટરે કહેલું - તારી બ્રેસ્ટ સાઈઝ શું છે? શું હું તેને અડી શકું?
Sherlyn Chopra: શર્લિન ચોપરા હાલ તેની આગામી સિરીઝ 'પૌરશપુર 2'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અભિનેત્રીએ તાજેતરમાં સિદ્ધાર્થ કન્નનને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેના જીવનના ઘણા રહસ્યો જાહેર કર્યા હતા.

Sherlyn Chopra
1/7

સિદ્ધાર્થ કન્નનને આપેલા એક ઈન્ટરવ્યુમાં શર્લિન ચોપરાએ ખુલાસો કર્યો હતો કે, ડિરેક્ટર તેને પૂછતા હતા કે શું તેણે બ્રેસ્ટ સર્જરી કરાવી છે.
2/7

અભિનેત્રીએ કહ્યું હતું કે, મેં જૂઠું નથી કહ્યું અને સાચું કહ્યું કે, હા મેં બ્રેસ્ટ સર્જરી કરાવી છે.
3/7

શર્લિને ખુલાસો કર્યો કે, મેં તે નિર્દેશકોને કહ્યું હતું કે, હું મારી સપાટ છાતીથી કંટાળી ગઈ હતી, તેથી મેં સર્જરી કરાવી.
4/7

શર્લિને આગળ ખુલાસો કર્યો કે, ત્યાર બાદ ડિરેક્ટરે પૂછ્યું હતું કે, શું હું તમારા સ્તનને સ્પર્શ કરી શકું? તમારા કપનું કદ શું છે?
5/7

શર્લિને વધુમાં કહ્યું હતું કે, મને ડાયરેક્ટરના મોઢેથી આવી ગંદી વાતો સાંભળીને આશ્ચર્ય થયું કે શું લોકો અભિનેત્રીના કપ સાઈઝ જાણ્યા પછી જ સિનેમા હોલમાં જશે?
6/7

શર્લિને વધુમાં ખુલાસો કર્યો કે, મેં ડાયરેક્ટરને સીધું જ પૂછ્યું કે જો તમે પરિણીત છો તો તમને મહિલાઓના શારીરિક આકારની ખબર હશે. આના પર ડિરેક્ટરે કહ્યું હતું કે, હા હું પરિણીત છું પરંતુ મારી પત્ની સાથે વધારે વાત નથી કરતો.
7/7

શર્લિન ચોપરાએ વધુમાં કહ્યું હતું કે, મને આ સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું.
Published at : 24 Jul 2023 08:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
આરોગ્ય
ગુજરાત
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
