શોધખોળ કરો
પરિણીતી ચોપડાએ ફ્લૉન્ટ કર્યા પોતાના એબ્સ, પહેલા કરતાં હવે આટલી બધી બદલાઇ ગઇ એક્ટ્રેસ, જુઓ તસવીરો........
Pariniti_Chopra
1/9

મુંબઇઃ એક્ટ્રેસ પરિણીતી ચોપડાને હંમેશા પોતાના વધેલા વજનના કારણે ટ્રૉલ કરવામાં આવતી હતી. પરંતુ આજકાલ તે એકદમ ફિટ અને ગ્લેમરસ દેખાઇ રહી છે. તે જીમમાં પોતાની ફિટનેસને લઇને જબરદસ્ત પરસેવો વહાવી રહી છે. તેને તાજેતરમાં જ પોતાના એબ્સને ફ્લૉન્ટ કર્યા છે, જેનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જાણો પહેલી ફિલ્મથી આજ સુધી કેટલી બદલાઇ ચૂકી છે એક્ટ્રેસ પરિણીતી ચોપડા....
2/9

પોતાની ફિટનેસને ફ્લૉન્ટ કરતી અભિનેત્રી પરિણીતી ચોપડાએ આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો તેના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. વીડિયોમાં બેકસાઇડ ગીત વાગી રહ્યું છે -'અભી ના જાઓ છોડકર.....' આ વીડિયોની સાથે પરિણીતી ચોપડાએ કેપ્શન લખ્યું- જ્યારે તમે પોતાના પહેલા એબ્સને જોઇને ખુશ થાઓ છો, અને તમને ટ્રેનર કહે છે હવે ના જાઓ છોડીને.....
Published at : 31 Aug 2021 02:09 PM (IST)
આગળ જુઓ





















