શોધખોળ કરો
Tara Sutaria Pics: ટ્રેડિશનલ ડ્રેસમાં તારા સુતરિયાના કિલર લૂકે લૂંટી મહેફિલ, એક-એક તસવીરો છે કમાલની....
આ તસવીરોમાં તારા સુતરિયા ટ્રેડિશનલ ડ્રેસમાં પોતાના કમાલના લૂકમાં તબાહી મચાવી રહી છે.

ફાઇલ તસવીર
1/9

Tara Sutaria Latest Pics: બી-ટાઉનની જાણીતી એક્ટ્રેસ તારા સુતરિયાની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરોમાં તારા સુતરિયા ટ્રેડિશનલ ડ્રેસમાં પોતાના કમાલના લૂકમાં તબાહી મચાવી રહી છે.
2/9

બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ તારા સુતરિયા પોતાની બેબાક સુંદરતા માટે ખુબ જાણીતી છે. આ બધાની વચ્ચે તારા સુતરિયાની લેટેસ્ટ તસવીરો હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે.
3/9

ખરેખરમાં, રવિવારે તારા સુતરિયાએ પોતાની લેટેસ્ટ તસવીરો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
4/9

આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે, તારા સુતરિયા પિન્ક કલરના લેંઘામાં દેખાઇ રહી છે.
5/9

આ ટ્રેડિશનલ ડ્રેસમાં તારા સુતરિયાનો લૂક એકદમ કમાલનો અને લાજવાબ લાગી રહ્યો છે.
6/9

તારા સુતરિયાની આ તસવીરો લેક્મે ફેશન વીક દરમિયાનની છે. જ્યાં તારા સુતરિયાએ આ ડ્રેસમાં રેમ્પ પર વૉક પણ કર્યું હતુ.
7/9

તારા સુતરિયા લેટેસ્ટ તસવીરો એટલી શાનદાર છે કે, જેના પરથી તમે પણ નજર નહીં હટાવી શકો.
8/9

સોશ્યલ મીડિયા પર તારા સુતરિયાની આ લેટેસ્ટ તસવીરો ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
9/9

તારા સુતરિયાના ચાહનારાઓ તેના ફોટોઝ પર જબરદસ્ત કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે.
Published at : 17 Mar 2023 01:58 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
