શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Alaya F Photo: પૂજા બેદીની દીકરી અલાયાનો સિઝલીંગ અવતાર
Alaya Furniturewala Photo: અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલા (Alaya F)એ પોતાની સ્ટાઇલ અને ફિટનેસથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.
![Alaya Furniturewala Photo: અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલા (Alaya F)એ પોતાની સ્ટાઇલ અને ફિટનેસથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/12/fd01fefb426ad4bbd6e0382834b3a4861668254439630397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અલાયા એફ
1/8
![Alaya Furniturewala Photo: અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલા (Alaya F)એ પોતાની સ્ટાઇલ અને ફિટનેસથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/12/519cd495fcb5b0d8b2a180c3cc6d85bd6cb03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Alaya Furniturewala Photo: અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલા (Alaya F)એ પોતાની સ્ટાઇલ અને ફિટનેસથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.
2/8
![સ્ટાર કિડ અલાયા ફર્નિચરવાલાએ 2020માં અભિનેતા સૈફ અલી ખાન સાથે ફિલ્મ 'જવાની જાનેમન'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/12/3c79f4c9d3b1fa12009bf076456034fa0416f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્ટાર કિડ અલાયા ફર્નિચરવાલાએ 2020માં અભિનેતા સૈફ અલી ખાન સાથે ફિલ્મ 'જવાની જાનેમન'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.
3/8
![જો કે ફિલ્મ મોટા પડદા પર વધુ કમાણી કરવામાં નિષ્ફળ રહી, પરંતુ આ ફિલ્મમાં અલયાના અભિનયે દર્શકોના દિલ જીતી લીધા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/12/abeedd64b70075e701e2e39aa2798e2c9d1b5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે ફિલ્મ મોટા પડદા પર વધુ કમાણી કરવામાં નિષ્ફળ રહી, પરંતુ આ ફિલ્મમાં અલયાના અભિનયે દર્શકોના દિલ જીતી લીધા હતા.
4/8
![અલયાને તેની ડેબ્યૂ ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હતો. ભલે પૂજા બેદીની દીકરી અલયા સ્ક્રીન પર નવો ચહેરો છે, પરંતુ તે સોશિયલ મીડિયા સેન્સેશન છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/12/29530c8636f95ffda72141af16b2cecdf7898.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અલયાને તેની ડેબ્યૂ ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હતો. ભલે પૂજા બેદીની દીકરી અલયા સ્ક્રીન પર નવો ચહેરો છે, પરંતુ તે સોશિયલ મીડિયા સેન્સેશન છે.
5/8
![અલાયાનો જન્મ 28 નવેમ્બર 1997ના રોજ થયો હતો. તેણી હાલમાં 24 વર્ષની છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/12/dbe229c41255a6147317f122f96b86926ec04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અલાયાનો જન્મ 28 નવેમ્બર 1997ના રોજ થયો હતો. તેણી હાલમાં 24 વર્ષની છે.
6/8
![અલાયા બોલિવૂડ અભિનેત્રી પૂજા બેદી અને ફરહાન ફર્નિચરવાલાની પુત્રી છે. અલાયાને બે ભાઈઓ ઓમર અને ઝાન છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/12/fcfb517083a080cc04fe26d21d9f828ad2453.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અલાયા બોલિવૂડ અભિનેત્રી પૂજા બેદી અને ફરહાન ફર્નિચરવાલાની પુત્રી છે. અલાયાને બે ભાઈઓ ઓમર અને ઝાન છે.
7/8
![અલાયાનો જન્મ અને શિક્ષણ મુંબઈમાં પારસી પરિવારમાં થયું હતું. તેણે ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાંથી એક્ટિંગમાં ડિપ્લોમા કર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/12/53900137a40434367b0154577bc14c6fe67ae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અલાયાનો જન્મ અને શિક્ષણ મુંબઈમાં પારસી પરિવારમાં થયું હતું. તેણે ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાંથી એક્ટિંગમાં ડિપ્લોમા કર્યું છે.
8/8
![અલાયા તેની ફિટનેસ માટે પણ જાણીતી છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં યોગ અને વર્કઆઉટના ઘણા ફોટા અને વીડિયો છે.(All Photos-Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/12/fc4dcca5cc2c401d600242577f6b1270f683a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અલાયા તેની ફિટનેસ માટે પણ જાણીતી છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં યોગ અને વર્કઆઉટના ઘણા ફોટા અને વીડિયો છે.(All Photos-Instagram)
Published at : 12 Nov 2022 05:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)