શોધખોળ કરો
Pooja Hegde PHOTO: પૂજા હેગડેનો હટકે અંદાજ તમને દિવાના બનાવી દેશે
Pooja Hegde Photo: પૂજા હેગડે માત્ર સાઉથની ફિલ્મોમાં જ ચમકી નથી પરંતુ તે તેના લુક્સને કારણે સમગ્ર ભારતમાં દેશમાં ચર્ચામાં રહે છે.

પૂજા હેગડે
1/7

Pooja Hegde Photo: પૂજા હેગડે માત્ર સાઉથની ફિલ્મોમાં જ ચમકી નથી પરંતુ તે તેના લુક્સને કારણે સમગ્ર ભારતમાં દેશમાં ચર્ચામાં રહે છે.
2/7

સાઉથ ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી પૂજા હેગડેએ હિન્દી દર્શકો પર પણ પોતાનો જાદુ ચલાવ્યો છે.
3/7

તેના વર્ક પ્રોજેક્ટ્સ ઉપરાંત, પૂજા તેના લુક્સને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે.
4/7

અભિનેત્રી ઘણીવાર ચાહકોને તેના પ્રોફેશનલ અને અંગત જીવનની ઝલક બતાવતી રહે છે.
5/7

પૂજા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની અંગત અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી વાતો પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે.
6/7

હાલમાં જ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
7/7

(All Photo Instagram)
Published at : 29 May 2024 11:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
