બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડે (Pooja Hegde)તેના ગ્લેમરસ લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. પૂજા હેગડે તેની આગામી ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી' માટે છેલ્લા કેટલાક દિવસોથી ઘણી ચર્ચામાં છે.
2/7
પૂજા હેગડે (Pooja Hegde)બોલિવૂડ એક્ટર સલમાન ખાન સાથે 'કભી ઈદ કભી દિવાળી'માં જોવા મળશે.
3/7
પૂજા હેગડેએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં અભિનેત્રીનો ખૂબ જ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.
4/7
આ તસવીરોમાં પૂજા હેગડે કલરફુલ ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
5/7
તસવીરોમાં પૂજાની આ ગ્લેમરસ સ્ટાઈલ કોઈના દિલની ધડકનને વધારવા માટે પૂરતી છે.
6/7
પૂજા હેગડે તાજેતરમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ધૂમ મચાવીને પાછી ફરી છે.
7/7
પૂજા હેગડે કાન્સના રેડ કાર્પેટ પર ઘણા લુક્સમાં જોવા મળી હતી, જેને લઈને તે ચર્ચામાં રહી હતી.