શોધખોળ કરો
લાલ સાડીમાં આ બોલીવૂડ અભિનેત્રીનો કાતિલ અંદાજ થયો વાયરલ, જુઓ તસવીરો
લાલ સાડીમાં આ બોલીવૂડ અભિનેત્રીનો કાતિલ અંદાજ થયો વાયરલ, જુઓ તસવીરો

બોલીવૂડ એક્ટ્રેસ
1/8

સાઉથ ફિલ્મોની હૉટ એક્ટ્રેસ અને હાલમાં બૉલીવુડમાં ધમાલ મચાવનારી હસીના પૂજા હેગડે ફરી એકવાર લાઇમલાઇટમાં આવી છે, આ વખતે તે પોતાના શાનદાર સાડી લૂકને લઇને ચર્ચામાં આવી છે.
2/8

રેડ કલરની સાડીમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે. એક્ટ્રેસે અલગઅલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે.
3/8

પૂજાની ફિલ્મ સર્કસ રિલીઝ થવા જઇ રહી છે, જેમાં તે રણવીર સિંહની અપૉઝિટ દેખાઇ રહી છે, ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યુ છે, અને આ દરમિયાન ફિલ્મની આખી કાસ્ટ રેડ આઉટફિટમાં જોવા મળી હતી, પરંતુ લાલ સાડીમાં પૂજા હેગડેએ કેર વર્તાવ્યો હતો.
4/8

સાઉથ હસીના અને બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ પૂજા હેગડેએ રેડ આઉટફિટમાં પોતાનું સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ હતુ.
5/8

પૂજા હેગડે રેડ શિફૉનની પ્લેન સાડીમાં પોતાની કર્વી ફિગર ખુબ ફ્લૉન્ટ કર્યુ હતુ.
6/8

પૂજા હેગડેનો ફરી એકવાર સેક્સી લૂક વાયરલ થયો હતો.
7/8

કમર પર બાંધેલી લાલ રંગની પ્લેન સાડી અને બે પટ્ટીઓ પર ટકેલા બ્લાઉઝે તમામનુ ધ્યાન ખેંચ્યુ હતુ. તેની બૉલ્ડનેસે તમામના હોશ ઉડાવી દીધા હતા.
8/8

ચાહકો આ તસવીરોને લાઈક કરી રહ્યા છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 03 Dec 2022 07:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
