શોધખોળ કરો
Cannes 2022: ઓફ શૉલ્ડર ડીપ નેક ગાઉનમાં પૂજા હેગડેએ વર્તાવ્યો કેર, ગ્લેમરસ લૂક જોઇ ફેન્સ પણ રહી ગયા દંગ
ફાઇલ તસવીર
1/5

Cannes 2022: બૉલીવુડ અને સાઉથ એક્ટ્રેસ પૂજા હેગડે છેલ્લા કેટલાય સયમથી પોતાની અપકમિંગ ફિલ્મ કભી ઇદ કભી દિવાલીને લઇને ખુબ ચર્ચામાં છે. આ બધાની વચ્ચે હવે પૂજા હેગડેએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પણ પોતાનો જલવો બિખેર્યો છે.
2/5

પૂજા હેગડેનો કાન્સના રેડ કાર્પેટ પર એકદમ સુંદર અંદાજ જોવા મળ્યો, જેને જોઇને ફેન્સ તેની પ્રસંશા કરતા નથી થાકી રહ્યાં.
Published at : 19 May 2022 10:03 AM (IST)
આગળ જુઓ





















