શોધખોળ કરો
Poonam Bajwa Photo: બીચ લુકમાં ગોર્જિયસ લાગી પૂનમ બાજવા, જુઓ સુંદર તસવીરો
Poonam Bajwa Photo: પૂનમ બાજવા એક દક્ષિણ ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરે છે . તેણીએ ચાઇના ટાઉન, વેનિસિલ વ્યાપરી અને શિકારી જેવી મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે
પૂનમ બાજવા
1/6

પૂનમ બાજવાનો જન્મ 5 એપ્રીલ 1985ના રોજ મુંબઈમાં એક નેવી ઓફિસરના ઘરે થયો હતો. તેમને ફિલ્મો સાથે કોઈ લેવાદેવા નહોતા.
2/6

શિક્ષિત અને શિસ્તબદ્ધ પરિવારમાં જન્મેલા હોવા છતાં, પૂનમે અભ્યાસ કરતી વખતે જ નક્કી કરી લીધું હતું કે તે રૂપેરી પડદે પોતાનું કરિયર બનાવશે.
Published at : 06 Aug 2025 06:50 PM (IST)
આગળ જુઓ





















