શોધખોળ કરો
Pragya Jaiswal PHOTO: ચમકતા બોડીકોન ડ્રેસમાં ગ્લેમરસ લાગી પ્રજ્ઞા જયસ્વાલ
Pragya Jaiswal PHOTO: પ્રજ્ઞા જયસ્વાલના અવારનવાર સોશિયલ મીડિયા પર હોટ અને બોલ્ડ ફોટા વાયરલ થતા રહે છે. હાલમાં કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં પ્રજ્ઞા એકદમ બોલ્ડ દેખાઈ રહી છે.
પ્રજ્ઞા જયસ્વાલ
1/7

પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે.
2/7

12 જાન્યુઆરી 1988 ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં જન્મેલી, અભિનેત્રી 'મિર્ચી લાંટી કુરાર્દુ', 'કાંચે', 'દેગા', 'અખંડ' અને ઘણી વધુ સહિત અનેક તમિલ અને તેલુગુ ફિલ્મોનો ભાગ રહી ચુકી છે.
Published at : 18 Oct 2025 02:31 PM (IST)
આગળ જુઓ
Advertisement





















