શોધખોળ કરો

Pragya Jaiswal PHOTO: પિંક આઉટફીટમાં ગોર્જિયસ લાગી પ્રજ્ઞા, તસવીરો પર ફિદા થયા ફેન્સ

Pragya Jaiswal PHOTO: પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. હાલમાં અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો શેર કરી છે.

પ્રજ્ઞા જયસ્વાલ

1/7
પ્રજ્ઞા જયસ્વાલના અવારનવાર સોશિયલ મીડિયા પર હોટ અને બોલ્ડ ફોટા વાયરલ થતા રહે છે. હાલમાં કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં પ્રજ્ઞા એકદમ બોલ્ડ દેખાઈ રહી છે

2/7
પ્રજ્ઞા જયસ્વાલે વર્ષ 2014માં તમિલમાં રિલીઝ થયેલી વિરાટ્ટુ સાથે અભિનયની શરૂઆત કરી હતી.  વિરાટ્ટુ  માટે, તેણીને 63મા ફિલ્મફેર એવોર્ડ સાઉથમાં બેસ્ટ ફીમેલ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

3/7
પ્રજ્ઞા જયસ્વાલ તેની સુંદરતા, અભિનય કૌશલ્ય અને ફેશન સેન્સ માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે અને પોતાના ફેન્સ સાથે સતત જોડાયેલી રહે છે.

4/7
તેણે 2014માં તમિલ ફિલ્મ 'વિરટ્ટુ' અને તેલુગુ ફિલ્મ 'દેગા' થી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી. જોકે, તેને વાસ્તવિક ઓળખ 2015ની તેલુગુ ફિલ્મ 'કાંચે' થી મળી, જેના માટે તેને શ્રેષ્ઠ મહિલા ડેબ્યુ માટેનો ફિલ્મફેર એવોર્ડ - સાઉથ પણ મળ્યો.

5/7
પ્રજ્ઞાનો જન્મ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો હતો. તેણીએ પુણેની સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. જોકે, અભ્યાસ દરમિયાન જ તેને મોડેલિંગની ઓફરો મળવા લાગી અને તેણે મુંબઈમાં મોડેલિંગની શરૂઆત કરી.

6/7
પ્રજ્ઞા જયસ્વાલના સોશિયલ મીડિયા એક્ટિવ રહે છે. ઈન્સ્ટા પર 2.5 મિલિયન ફોલોઅર્સ તેને ફોલો કરે છે

7/7
(All Photo Instagram)
(All Photo Instagram)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Embed widget