શોધખોળ કરો
Priyanka Chopra: દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના ગ્લેમરસ લુકે વધાર્યું સોશિયલ મીડિયાનું તાપમાન
Priyanka Chopra: બોલિવૂડથી લઈને હોલીવુડમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજે વૈભવી જીવન જીવે છે.
પ્રિયંકા ચોપરા
1/5

આ તસવીરમાં પ્રિયંકાએ પિંક બિકીની પહેરી પાણીમાં આગ લગાવી છે.
2/5

સાથે જ 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરા આ લુકમાં ખુબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ આ તસવીરો પર કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.
3/5

રેડ બિકીનીમાં દરિયા કાંઠે પતિ નિક સાથે કેમેરા સામે પોઝ આપી રહી છે પ્રિયંકા ચોપરા.
4/5

પ્રિયંકા ચોપરા હાલ તેના ભાઈના લગ્નમાં હાજરી આપવા માટે મુંબઈમાં છે. પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે.
5/5

ગ્લોબલ સ્ટાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા હોલીવુડ પછી ભારતીય સિનેમામાં પરત ફરી રહી છે. લગભગ નવ વર્ષની લાંબી રાહ જોયા પછી, પ્રિયંકાએ એક ભારતીય ફિલ્મ સાઇન કરી છે.
Published at : 05 Feb 2025 10:16 PM (IST)
આગળ જુઓ
Advertisement





















