શોધખોળ કરો
Priyanka-Nick Photos: 5th વેડિંગ એનિવર્સરી પર પતિ નિક સાથે પ્રિયંકાએ કર્યું કેન્ડલ લાઈટ ડિનર, જુઓ કપલની તસવીરો
Priyanka-Nick Photos: 5th વેડિંગ એનિવર્સરી પર પતિ નિક સાથે પ્રિયંકાએ કર્યું કેન્ડલ લાઈટ ડિનર, જુઓ કપલની તસવીરો

પ્રિયંકા ચોપરા
1/7

Priyanka Chopra પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ આજે એટલે કે 1લી ડિસેમ્બરે તેમની પાંચમી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. આ પ્રસંગે બંને એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા હતા.
2/7

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસે લગ્નના પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. બંનેએ વર્ષ 2018માં જોધપુરમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા.
3/7

લગ્નની પાંચમી એનિવર્સરી પર સ્ટાર કપલ ડિનર માટે રેસ્ટોરન્ટમાં પહોંચ્યું હતું. જેની કેટલીક તસવીરો હવે સોશિયલ મીડિયા પર સામે આવી છે.
4/7

આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હાથ પકડીને રેસ્ટોરન્ટની બહાર નીકળતા જોવા મળે છે.
5/7

નિક જોનાસે બ્લુ જેકેટ સાથે ડેનિમ પહેર્યું છે. તેની પત્ની ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહી છે.
6/7

આ દરમિયાન પ્રિયંકાએ હોટ રેડ કલરનો ડ્રેસ પહેર્યો હતો. જેની સાથે તેણે કાળો લાંબો કોટ પહેર્યો હતો. સાથે મેચિંગ હેન્ડબેગ પણ જોવા મળી.
7/7

અભિનેત્રીએ લાલ લિપસ્ટિક, ખુલ્લા વાળ, હીલ્સ અને નેકલેસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
Published at : 01 Dec 2023 11:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગેજેટ
ક્રિકેટ
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
