શોધખોળ કરો
પ્રિયંકા ચોપરાથી લઈને દીપિકા પાદુકોણ સુધી... આ સ્ટાર્સના નામ પર છે વાનગીઓના નામ, જુઓ યાદી
દીપિકા પાદુકોણ (ફાઈલ તસવીર)
1/6

દીપિકા પાદુકોણઃ અમેરિકાના ઓસ્ટિન શહેરમાં એક રેસ્ટોરન્ટમાં એક ડોસાનું નામ અભિનેત્રી દીપિકા પાદુકોણના નામ પરથી દીપિકા રાખવામાં આવ્યું છે. આ સિવાય પુણેમાં અભિનેત્રીના નામે પરાઠા પણ જોવા મળે છે.
2/6

રજનીકાંતઃ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના કરોડો ચાહકો છે. ચેન્નાઈની ન્યૂ નીલા ભવન રેસ્ટોરન્ટમાં તેના નામની 12 વાનગીઓ મળે છે.
Published at : 02 Mar 2022 08:21 AM (IST)
આગળ જુઓ





















