શોધખોળ કરો
Holi 2024: કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટે લગ્ન બાદ સેલિબ્રેટ કરી પ્રથમ હોળી
Kriti-Pulkit First Holi Together: બી-ટાઉનની શેરીઓ હોળીના રંગોથી ભરાઈ ગઈ છે. બોલિવૂડ સ્ટાર્સ રંગોમાં ડૂબીને હોળીની ઉજવણી કરી રહ્યા છે.
પુલકીત અને કૃતિ ખરબંદા
1/6

Kriti-Pulkit First Holi Together: બી-ટાઉનની શેરીઓ હોળીના રંગોથી ભરાઈ ગઈ છે. બોલિવૂડ સ્ટાર્સ રંગોમાં ડૂબીને હોળીની ઉજવણી કરી રહ્યા છે.
2/6

બોલિવૂડના ઘણા સ્ટાર્સ લગ્ન પછી તેમની પહેલી હોળી સેલિબ્રેટ કરી રહ્યા છે. અભિનેત્રી કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટના લગ્ન પછી પણ આ પહેલી હોળી છે.
Published at : 25 Mar 2024 03:00 PM (IST)
આગળ જુઓ