શોધખોળ કરો
8 વર્ષના કરિયરમાં 15 સુપરહીટ ફિલ્મો આપી ચૂકી છે સાઉથની આ એક્ટ્રેસ, જાણો તેના વિશે
8 વર્ષના કરિયરમાં 15 સુપરહીટ ફિલ્મો આપી ચૂકી છે સાઉથની આ એક્ટ્રેસ, જાણો તેના વિશે
રશ્મિકા મંદન્ના
1/8

Rashmika Mandanna Career: અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી રશ્મિકા મંદન્ના વિશે, જે આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ 'પુષ્પા 2' માટે ચર્ચામાં છે. જેની ફિલ્મની ચાહકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રશ્મિકા સાઉથની તે સુંદરીઓમાંથી એક છે. જેણે માત્ર થોડા જ વર્ષની કરિયરમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાનો પ્રભાવ સ્થાપિત કર્યો છે. જાણો અત્યાર સુધીની સફર કેવી રહી...
2/8

બહુ ઓછા લોકો જાણતા હશે કે રશ્મિકા મંદન્નાએ માત્ર 8 વર્ષ પહેલા જ એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી અને આજે તે સાઉથ સિનેમા પર રાજ કરી રહી છે.
Published at : 01 Dec 2024 08:13 PM (IST)
આગળ જુઓ





















