શોધખોળ કરો
Raai Laxmi: બિકિનીમાં સાઉથ એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ વાયરલ, જુઓ તસવીરો
Raai Laxmi: બિકિનીમાં સાઉથ એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ વાયરલ, જુઓ તસવીરો

રાય લક્ષ્મી
1/7

સાઉથ ફિલ્મ એક્ટ્રેસ રાય લક્ષ્મી ઘણીવાર તેની બિચ લુકની તસવીરોને લઈને ચર્ચામાં રહે છે.
2/7

રાય લક્ષ્મીની બિકિની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
3/7

એક્ટ્રેસ રાય લક્ષ્મીની આ તસવીરોને ચાહકો પસંદ કરી રહ્યા છે.
4/7

બિકિની લૂકમાં એક્ટ્રેસ પૂલ કિનારે ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
5/7

રાય લક્ષ્મીની આ તસવીરો જૂની છે, પરંતુ ચાહકો આ તસવીરોને લાઈક કરી તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.
6/7

રાય લક્ષ્મી સાઉથ એક્ટ્રેસ છે. રાય લક્ષ્મી તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે.
7/7

(તમામ તસવીરો રાય લક્ષ્મી-ઈન્સ્ટાગ્રામ)
Published at : 17 Feb 2024 02:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
અમદાવાદ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
