શોધખોળ કરો
Rachel Ann : જાણો કોણ છે ફિલ્મ પઠાણની સુપર હોટ રશિયન જાસૂસ?
Rachel Ann Mullins: રશેલ એન મુલિન્સ એક જાણીતી હોલીવુડ અભિનેત્રી છે, જે 'હેપ્પી એન્ડિંગ્સ' અને 'ધ લીગ' જેવા શો માટે જાણીતી છે. રશેલે 'નેબર્સ' અને 'ધ એન્ટોરેજ' જેવી અમેરિકન ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
Rachel Ann Mullins
1/7

રશેલ એન મુલિન્સે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની સુપરહિટ ફિલ્મ 'પઠાણ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મમાં અભિનેત્રી એલિસ નામની રશિયન જાસૂસની ભૂમિકામાં જોવા મળે છે.
2/7

શાહરૂખ ખાનની 'પઠાણ'માં રશેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની મદદથી જ બંનેને મોટી જીત મળે છે. જ્યારે શાહરૂખ એટલે કે પઠાણ જીમ (જ્હોન અબ્રાહમ) સામે ગેમ હારે છે. ત્યારપછી રશેલની ગ્લેમરસ સ્ટાઇલે એવો ધૂમ મચાવી દીધી કે ફરી એકવાર પઠાણની કોર્ટમાં ખેલ આવી ગયો.
Published at : 10 Feb 2023 09:08 PM (IST)
આગળ જુઓ





















