બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. રકુલના ચાહકોની યાદી ઘણી લાંબી છે. રકુલે સાઉથથી બોલિવૂડ સુધીનો પ્રવાસ કર્યો છે.
2/7
રકુલ પ્રીત સિંહે ફિલ્મ "યારિયાં"થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, આ ફિલ્મમાં અભિનેત્રીએ ઘણી પ્રશંસા મેળવી હતી.
3/7
રકુલ પ્રીત સિંહે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
4/7
આ તસવીરોમાં રકુલ પ્રીત બ્લૂ કલરના શોર્ટ્સમાં સુંદર લાગી રહી છે.
5/7
રકુલ પ્રીત સિંહ છેલ્લે અજય દેવગન સાથે ફિલ્મ "રનવે 34"માં જોવા મળી હતી.
6/7
રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ નવા અંદાજમાં ફોટો શેર કરે છે.
7/7
રકુલ પ્રીત સિંહ આ દિવસોમાં પોતાના રિલેશનશિપના સમાચારોને લઈને સતત ચર્ચામાં છે.