શોધખોળ કરો
Jeniffer Piccinato PHOTO: રામસેતુની અભિનેત્રીની બોલ્ડ તસવીરોએ મચાવ્યો કહેર
Jeniffer Piccinato PHOTO: અક્ષય કુમારની ફિલ્મ 'રામસેતુ' દિવાળીના અવસર પર 25 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
રામસેતુની અભિનેત્રી જેનીફર
1/8

Jeniffer Piccinato PHOTO: અક્ષય કુમારની ફિલ્મ 'રામસેતુ' દિવાળીના અવસર પર 25 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.
2/8

આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ 'રામ સેતુ'માં મોડલ Jeniffer Piccinato પણ જોવા મળી રહી છે. તેણે ભૂતકાળમાં કેટલીક બોલિવૂડ ફિલ્મો અને વેબ-સિરીઝમાં પણ કામ કર્યું છે.
3/8

જેનીફરે ભૂતકાળમાં કેટલીક બોલિવૂડ ફિલ્મો અને વેબ-સિરીઝમાં પણ કામ કર્યું છે.
4/8

જેનિફર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.
5/8

અહીં જેનિફરના કેટલાક ગ્લેમરસ ફોટા સામે આવ્યા છે. જેને જોઈને તમે તેની બોલ્ડ અદાનો અંદાજ લગાવી શકો છો.
6/8

જેનિફર અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના બોલ્ડ ફોટા શેર કરે છે.
7/8

જેનિફર ક્યારેક મોનોકિનીમાં તો ક્યારેક બિકીનીમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
8/8

જેનિફરની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. જેનિફરને ઈન્સ્ટાગ્રામ પર લગભગ 2 લાખ લોકો ફોલો કરે છે. તેના ચાહકો આ ફોટા પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. (All Photos-Instagram)
Published at : 30 Oct 2022 10:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ઓટો
ગાંધીનગર
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
