શોધખોળ કરો
Rambha Car Accident : સલમાન ખાનની હીરોઈનનો કેનેડામાં થયો અકસ્માત, કારની થઈ ગઈ આવી હાલત, જાણો વિગત
Car Accident: એકટ્રેસ રંભાની કારને કેનેડામાં અકસ્માત નડ્યો છેે.
રંભાની કારને કેનેડામાં નડ્યો અકસ્માત
1/8

બૉલીવુડ ફેન્સ માટે એક ખરાબ સમાચા સામે આવ્યા છે. એકટ્રેસ રંભાની કારને કેનેડામાં અકસ્માત નડ્યો છેે.
2/8

એક્ટ્રેસ બૉલીવુડથી દુર અત્યારે કેનેડામાં રહે છે, અને ત્યાં આજે રંભાનો કેનેડામાં કાર અકસ્માત થયો છે.
Published at : 01 Nov 2022 02:12 PM (IST)
આગળ જુઓ





















