શોધખોળ કરો

કેટલી છે આલિયા ભટ્ટ-રણબીર કપૂરની નેટ વર્થ? ચોંકાવનારા છે આંકડા

06

1/9
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને એક્ટર રણબીર કપૂર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સૌથી ક્યુટ કપલ્સમાંના એક છે. બંનેએ ખૂબ જ નાની ઉંમરે એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આવનારા દિવસોમાં બંન્ને અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળવાના છે.

2/9
એક રિપોર્ટ અનુસાર, આ મહિને બંન્ને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંન્નેની જો નેટવર્થની વાત કરવામાં આવે તો આંકડા જોઇને ચોંકી ઉઠશો

3/9
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંને અલગ-અલગ પ્રોજેક્ટના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ આલિયા ભટ્ટની ફિલ્મ 'RRR' રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટે સીતાનું પાત્ર ભજવ્યું હતું.

4/9
GQ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, રણબીર કપૂરની નેટવર્થ 337 કરોડ રૂપિયા છે. તેમાં મોટા બજેટની ફિલ્મોની સાથે બ્રાન્ડ પ્રમોશન પણ છે. રણબીર કપૂર એક ફિલ્મ માટે પાંચ કરોડ રૂપિયા લે છે.

5/9
રણબીર કપૂરની જેમ આલિયા ભટ્ટની આવક કરોડોમાં છે. આલિયા ભટ્ટની નેટવર્થ 158 કરોડ રૂપિયા છે. આલિયા ભટ્ટ એક એડના શૂટિંગ માટે ઓછામાં ઓછા બે કરોડ રૂપિયા ચાર્જ કરે છે. દરેક ફિલ્મ માટે પાંચ કરોડ ચાર્જ કરે છે. આલિયા ભટ્ટે કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર'થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

6/9
જો આલિયા કોઈ ઇવેન્ટનો ભાગ છે તો તેના માટે 30-40 લાખ રૂપિયા ચાર્જ કરે છે. આલિયા ભટ્ટનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે જેનું નામ 'ઇટરનલ સનશાઇન પ્રોડક્શન્સ' છે.

7/9
રણબીર કપૂર પાસે અનેક લક્ઝરી કાર છે જેમાં BMW, Lexus, Mercedes Benz GL Class, Audi R8 અને 1.02 કરોડની રેન્જ રોવર સામેલ છે.

8/9
વર્ષ 2018માં આલિયા ભટ્ટે કોવેન્ટ ગાર્ડનમાં પોતાનું ઘર ખરીદ્યું હતું. મુંબઈના બાંદ્રા અને જુહુ વિસ્તારમાં તેમના બે ઘર છે. આલિયા ભટ્ટ પાસે રેન્જ રોવર ઇવોક, ઓડી A6 અને Q5 અને BMW 7 છે.

9/9
આલિયા ભટ્ટ પાસે 'બ્રહ્માસ્ત્ર' અને 'રોકી ઔર રાની કી લવસ્ટોરી' છે. રણબીર કપૂર 'શમશેરા', 'એનિમલ' અને લવ રંજનની ફિલ્મમાં જોવા મળવાનો છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

Embed widget