શોધખોળ કરો
Mumbai: હૈદરાબાદમાં 'એનિમલ'ફિલ્મની ઇવેન્ટમાં હાજરી આપી મુંબઇ પરત ફર્યો રણબીર કપૂર
Mumbai: બોલિવૂડ એક્ટ્રેસ રણબીર કપૂર તેની અપકમિંગ ફિલ્મ ‘એનિમલ’ને લઇને ચર્ચામાં છે.

રણબીર કપૂર
1/7

બોલિવૂડ એક્ટ્રેસ રણબીર કપૂર તેની અપકમિંગ ફિલ્મ ‘એનિમલ’ને લઇને ચર્ચામાં છે.
2/7

તાજેતરમાં જ રણબીર કપૂર હૈદરાબાદમાં એનિમલ ફિલ્મની ઇવેન્ટમાં હાજરી આપીને મુંબઇ પરત ફર્યો હતો.
3/7

રણબીર કપૂર મુંબઇ એરપોર્ટ પર સ્પોર્ટ થયો હતો.
4/7

મુંબઇ એરપોર્ટ પર રણબીર કપૂરની ઝલક જોવા માટે તેના ફેન્સ એકઠા થયા હતા.
5/7

રણબીર કપૂરે એરપોર્ટ પર પાપારોઝીઓને પોઝ આપ્યા હતા.
6/7

ફિલ્મ એનિમલમાં રણબીર કપૂર સિવાય બોબી દેઓલ, અનિલ કપૂર, રશ્મિકા મંદાન્ના જોવા મળશે.
7/7

આ ફિલ્મ 1 ડિસેમ્બર 2023એ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે
Published at : 28 Nov 2023 01:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
