શોધખોળ કરો
Ranveer-Deepika: રણવીર-દીપિકાના સંબંધોને લઇને ફેલાયા ફેક સમાચાર, હવે લેવામાં આવશે એક્શન
બી-ટાઉનના સૌથી ફેવરિટ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ અનેકવાર હેડલાઇન્સમાં રહે છે
ફાઇલ તસવીર
1/9

બી-ટાઉનના સૌથી ફેવરિટ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ અનેકવાર હેડલાઇન્સમાં રહે છે. હવે આ બંનેના સંબંધો ખરાબ થયા હોવાના દાવા વચ્ચે મોટા સમાચાર આવ્યા છે.
2/9

હાલમાં જ બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના સંબંધોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ટ્વિટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ બંને કપલ વચ્ચે બધુ બરાબર નથી. હવે આ મામલે એક મોટું અપડેટ આવ્યું છે.
Published at : 30 Sep 2022 02:39 PM (IST)
આગળ જુઓ





















